- ભારતમાં સેક્સ વિશે શું વિચારે છે તે વિશે જણાવવામાં આવ્યું છે.
- 1500 લોકો ઉપર કરેલા સર્વેના આંકડામાં જોવા મળે છે કે 18 થી 34 વર્ષના દેશના 7 શહેરના લોકોના મતે 80% લોકોનું માનવું છે કે સેક્સ એ રિલેશનશિપનો અભિન્ન અંગ છે.
- આ ટ્રેન્ડ દેશના શહેરી ભાગમાં જ જોવા મળ્યો છે કારણ કે શહેરનો મધ્યમ વર્ગ, પૈસાદાર વર્ગ અને અંગ્રેજી બોલતો વર્ગ હવે સેક્સને ખૂબ સાહજિકતાથી લે છે
- જયારે ગામમાં લોકો હજી સેક્સની બાબતમાં થોડો અભિગમ રાખે છે.
- દેશમાં યુવાનો અઠવાડિયામાં વારંવાર સેક્સ વિશે વિચારે છે.
- અત્યાર ના સમયે આશરે 80% લોકોનું એવું માનવું છે કે તેમની સેક્સ લાઈફમાં અવનવું કરવું જોઈએ. ડેટિંગ એપ્સની એન્ટ્રીથી આ પ્રકારના પ્રયોગો કરવા સહેલા બનતા જાય છે.
- હવે ઈન્ટરનેટ ઉપર યુવાનો સેક્સને લગતી ઘણી માહિતી મેળવી શકે છે, સેક્સમાં તકેદારી રાખવી વગેરે જેવી ઉપયોગી માહિતી તરત જ મેળવી શકે છે.
- ભારતમાં 40% લોકો તેમની ડેટ ઉપર પાર્ટનર સાથે પ્રયોગાત્મક સેક્સ માણે છે જયારે રિલેશનશિપમાં ફક્ત 25% જ લોકો તેમના પાર્ટનર સાથે સેક્સમાં અવનવું ટ્રાય કરે છે.
- અત્યારના સમયે સેક્સ માણવા માટે સુરક્ષિત અને સ્વતંત્ર વાતાવરણ હોવું જરૂરી છે જ્યાં બંને પાર્ટનર્સ કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય.
- સેક્સ માટે 80 % લોકો રાતનો સમય શ્રેષ્ઠ ગણે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News