આપણે ઘણાં લોકોને ગમે ત્યારે મળીએ એ લોકો નખ ચાવતા દેખાય છે. એમાના ઘણા લોકો માત્ર મુશ્કેલીમાં હોય ત્યારે જ આવું કરે છે પરંતુ કેટલાક તો કાયમ જ આવું કરતાં હોય છે. સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે આવા લોકો માનસિક બીમારીના શિકાર હોય છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ શોધી કાઢ્યું કે નખ ચાવવા એ ખરાબ ટેવ હોવાની સાથે જ માનસિક વિકાર પણ છે. આ ધૂમ્રપાન જેવી લત છે જેમ સ્મેકિંગની ટેવ છુટતી નથી તેમ ઘણાં લોકો નખ ચાવવાની ટેવ છોડી શકતા નથી. 

સાયન્ટિસ્ટનું કહેવું છે કે આ એક પ્રકારનો મેન્ટલ ડિસોર્ડર છે. કહેવાય છે કે નખ ચાવવાને લીધે ઘણીવાર વ્યક્તિની આંગળીમાં ઇન્ફેક્શન થવા લાગે છે. આવી ઇન્ફેક્ટેડ આંગળીઓ ચાવવાને લીધે બેક્ટેરિયા પણ પેટમાં જાય છે અને ઝાડા-ઉલટી, શરદી, ભૂખ ના લાગવી અને ફંગલ ઇન્ફેક્શન જેવી તકલીફો થવા લાગે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024