Coca Cola એ શા-માટે રોકી દુનિયાભરમાં જાહેરાતો? જાણો

પોસ્ટ કેવી લાગી?

Coca Cola

  • Coca Cola (કોકા-કોલા) કંપનીએ આગામી 30 દિવસ સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાની બધી જાહેરાતો રોકવાનો મોટો નિર્ણય લીધો છે.
  • કંપનીએ આગામી 30 દિવસ સુધી પોતાની બધી જાહેરાતોની ચુકવણી અટકાવી દીધી છે.
  • સમગ્ર વિશ્વમાં રંગભેદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે.
  • જો કે, કંપનીએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે,‘અમે અધિકારિક બહિષ્કારમાં શામેલ નથી. પરંતુ અમે જાહેરાતો રોકી રહ્યા છીએ.’
  • રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં પોતાની જાહેરાતોના માધ્યમથી લોકપ્રિય કંપની Coca Cola એ શુક્રવારે જાહેરાત કરી હતી.
  • તે સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછા 30 દિવસ માટે જાહેરાતો સ્થગિત કરી રહી છે.
  • કારણ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાતિવાદી સામગ્રી સાથે વ્યવહાર કરવા અંગે તે કામ કરવા માંગે છે.
  • આપને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલી રહેલી જાતિવાદ જાહેરાતોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
  • તેથી કંપનીએ પોતાની જાહેરાતો પર રોક લગાવી રહી છે
  • તેમજ પોતાના બ્રાન્ડનું નામ બદલવા પર મજબૂર બની છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures