Congress ના આટલા પૂર્વ ધારાસભ્યો આજે BJP માં જોડાશે, જાણો

પોસ્ટ કેવી લાગી?

Congress

  • ગુજરાત રાજ્યના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
  • આજે ભાજપની વડી કચેરી કમલમ ખાતે યોજાનારા પ્રવેશ ઉત્સવમાં અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં Congress (કૉંગ્રેસ) ના 8 પૈકીના 5 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે.
  • કોંગ્રેસ માંથી રાજીનામુ આપનાર 8 ધારાસભ્યો માંથી માત્ર 5 ધારાસભ્યો ને ભાજપ વિધાનસભા ની પેટાચૂંટણીની ટીકીટ આપશે.
  • જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડા ના ધારાસભ્ય જીતુ ચૌધરી,ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને મોરબી ધરસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.
  • અક્ષય પટેલ કરજણના પૂર્વ ધારાસભ્ય પટેલે કેસરિયા કરતા પહેલાં જણાવ્યું હતું કે
  • એમને તાલુકા પંચાયત અને વિધાનસભા મત વિસ્તારમાં જે કામ કર્યા છે તેના પર એમને વિશ્વાસ છે
  • તથા તેઓ ફરીથી વિધાનસભામાં કરજણનું પ્રતિનિધિત્વ કરશે.
  • મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી મારા મતદારોને નારાજ નહીં કરે
  • Congress (કૉંગ્રેસ) ના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું કે તેઓ આજે કમલમમાં જવાના છે.
  • તેઓ તેમના મતવિસ્તારોના તમામ કામ પૂર્ણ કરવા માટે વિશ્વાસ અપાવે છે.
  • તેમની સાથે 8 ધારાસભ્યો જેમણે પદ છોડ્યું છે
  • તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
  • તે ભાજપમાં જોડાઈને તેમના વિસ્તારના જે કામ અધૂરા છે તે પૂર્ણ કરશે.
  • આજે જે પૂર્વ ધારાસભ્યોના નામ નથી આવ્યા તેમાં લીંબડીના સોમા ગાંડા પટેલ, ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂં, ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનું નામ હજુ પ્રવેશોત્સવમાં સામે આવ્યું નથી.
  • ભારતીય જનતા પાર્ટી આ ધારાસભ્યોને પેટાચૂંટણીમાં ટિકિટ આપશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે.
  • નિયમ મુજબ ખાલી પડેલી વિધાસનભા અને લોકસભાની બેઠકમાં 6 મહિનામાં ચૂંટણીઓ આવતી હોય છે
  • ત્યારે માર્ચમાં જ કેટલાક ધારાસભ્યોએ Congress (કૉંગ્રેસ) નું દામન છોડ્યું હતું
  • જેમાં ગઢડા, ડાંગ, લીંબડી અને અબડાસા અને ધારીના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.
  • આ બેઠકો સાથે બાકીના તમામ બેઠકોમાં સપ્ટેમ્બરમાં પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે.
  • આ તમામ શક્યતાઓને જોતા ભારતીય જનતા પાર્ટીએ કમર કસી નાંખી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures