why-girls-raise-a-leg-at-kiss-time What is a romantic style

લવમાં કિસનો એક મુખ્ય ભૂમિકા છે કપલ એક બીજાને કિસ કરે છે પણ તેના કિસ કરતા સમૌએ છોકરીઓ તેમનો એક પગ ઉપર ઉઠાવી લે છે.

why-girls-raise-a-leg-at-kiss-time

હમેશા બધાએ જોયું હશે કે ફિલ્મોમાં, ટીવી શોમાં, રિયલ લાઈફમાં કે પોતાની સાથે એવું થયું હશો કે છોકરીઓ કિસ કરતા સમયે એક પગ ઉપર શા માટે ઉપાડી લે છે. પણ એવું એ શા માટે કરે છે આ વાત બહુ ઓછા લોકો જાણે છે. કિસના સમયે છોકરીઓ એક પગ ઉપર કરવાનો કારણ તે પળમાં આનંદ અને ઉત્સાહને પ્રતીકાત્મક રૂપમાં દર્શાવવું પણ છે.

છોકરીઓ પગ શા માટે ઉપાડે છે. 

આનંદ માટે ઘણી છોકરીઓ કિસને ઇન્જોય  કરવા માટે તેમનો એક પગને ઉપાડી લે છે. તેમના ઇન્જોયમેંટ માટે છોકરીઓ તેમનો પગ ઉપાડી લે છે.

વિજ્ઞાનનો જ્ઞાન- જો તમે પણ બધાએ વાંચ્યું હશે તો તમે ગુરૂત્વાકર્ષણ કેંદ્રની અવધારણાને સારી રીતે જાણતા હશો. કિસ કરતા સમયે છોકરી પાછળની બાજુ વળે છે અને તેમનો શરીરનો આખું વજન પગ પર ચાલી જાય છે માત્રા આ જ કારણે છોકરીઓ કિસ કરતા સમયે તેમનો એક પગને ઉપર ઉઠાવી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024