વિશ્વમાં રોજ ચિત્ર વિચિત્ર ઘટનાઓ અને વસ્તુઓથી ભરી પડી છે. સોશ્યલ મિડીયાના આ સમયગાળામાં હેરાન અને દંગ કરાવાવાળા સમાચાર મળે છે. ઘણા લોકો આશ્ચર્યજનક રીતે તેમનું નામ કમાતા હોય છે, તો કોઈ નાના નાના સમાચારને પગલે સુર્ખીયોમાં રહે છે. આવીજ એક ઘટના અમે તમને આજે કહી રહ્યા છીએ,તેમાં એક મહિલાની એક નાની ભૂલ ભારે પડી અને તેને નોકરી ગુમાવી દીધી હતી.
ચીનના હુનાનના ચાંગ્શા માં એક બારમાં કામ કરનાર મહિલા કર્મચારીએ તેના બોસને એવો રિપ્લાય આપ્યો કે તેને નોકરીથી હાથ ધોવાનું પડી ગયું છે.એમાં થયું એવું કે આ મહિલાએ બોસને વીચેટ પર મેસેજ સાથે ઇમોઝી સેન્ડ કરી દીધો. કંપનીના નિયમો મુજબ કર્મચારીને રોજર લખીને સંપૂર્ણ સંદેશ લખવું જરૂરી છે, પરંતુ મહિલાએ ઓકે સાથે સાથે ઇમોજી પણ મોકલી. કંપનીના રૂલ્સને ફોલો ના કર્યો અને તે આરોપમાં મહિલાનો રાજીનામું આપવામાં આવ્યું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.