- કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ગર્ભાવસ્થાના જોખમને ઘટાડી શકાય છે.
- કોન્ડોમના ઉપયોગને કારણે, એચ.આય.વી. પોઝિટિવ જેવા ખતરનાક બિમારીઓનું પણ જોખમથી બચી શકાય છે.
- તમે કોન્ડમ વિશે આ વાત જાણતા નહીં હોય કે તે અત્યંત નાજુક હોય છે અને ખોટી રીતે પ્રયોગ કરવાથી, આંગણી નખ અને વીંટી જેવી ચીજથી તે ફાટી જાય છે, તો ફાટેલા કોન્ડમનો ક્યારેય ઉપયોગ કરવો જોઇએ નહીં.
- ઘણા લોકોનું એવું માનવું છે કે યૌન સંબંધ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાથી બે ગણી મજા મળે છે તો તેવું બિલકુલ નથી.
- કપલ્સ દ્વારા સેક્સ દરમિયાન કોન્ડમનો ઉપયોગ કરવા કે ન કરવા પર કઈ ખાસ ફરક પડતો નથી
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News