Vadodara Mumbai Express Highway ના કામકાજ દરમિયાન થઈ એક કામદારની મોત

પોસ્ટ કેવી લાગી?

Vadodara Mumbai Express Highway

  • ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક શક્કપોર ગામ નજીક દુર્ઘટના થઇ છે.
  • વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતાં એક કામદારનું મોત નીપજ્યું હતું.
  • Vadodara Mumbai Express Highway નું કામકાજ ચાલતું પરંતુ ક્રેનનું સંતુલન ગુમાવતા આ દુર્ઘટના થઇ હતી.
Vadodara Mumbai Express Highway
  • આ દુર્ઘટનામાં ત્યાં કામ કરતા એક મજૂરનું મુર્ત્યુ થયું છે.
  • ક્રેનનું સંતોલન ખોતા બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થઈ જતા કામદારનું મોટ નીપજ્યું હતું।
  • આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
  • તથા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો.
  • તેમજ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures