PM Modi : ગરીબ પરિવારો માટે સરકારનો આ મોટો નિર્ણય, જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?

PM Modi

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધિત કર્યો હતો.
 • તેમણે ગરીબ પરિવારો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
 • તેમણે કહ્યું કે હવે ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવાળી અને છઠ્ઠ સુધી એટલે કે નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે.
 • આ અંતર્ગત સરકાર ગરીબ પરિવારોના દરેક સભ્યને 5 કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા મફત આપશે.
 • આ સિવાય પ્રત્યેક પરિવારને દર મહિને 1 કિલો ચણા પણ મફત આપવામાં આવશે.
 • પીએમ મોદી આજે કોરોનાનાં વધતા ખતરા, અનલૉક-2 અને ચીનની સાથે સરહદ વિવાદ પર પોતાના મંતવ્ય રાખશે.
 • દેશમાં કોરોનાનાં કહેર વચ્ચે આ છઠ્ઠીવાર છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કર્યો.
 • PM Modi કોરોના મહામારી અને લૉકડાઉનનાં સમયમાં લોકોનો ઉત્સાહ વધારતા રહ્યા છે.
 • તો ચીનની સાથે સરહદ વિવાદ પર પણ પીએમ મોદીએ સ્પષ્ટ કરી શક્યું છે કે ભારત દોસ્તી નીભાવવાનું પણ જાણે છે અને આંખમાં આંખ નાંખીને જવાબ આપવાનું પણ જાણે છે. 
 • PM Modi એ કહ્યું કે અત્યારે આપણી એવી મોસમમાં પ્રવેશ કરી રહ્યા છીએ જેમાં શરદી, ખાંસી, તાવ વધી જાય છે. તેવામાં આપણે ઘણું જ ધ્યાન રાખીએ.
 • ગામનો પ્રધાન હોય કે દેશનો કોઈ નિયમોથી ઉપર નથી
 • PM Modi એ કહ્યું કે સમય પર કરવામાં આવેલા લોકડાઉને લાખો લોકોનો જીવ બચાવ્યો છે.
 • લોકડાઉનનાં કારણે આપણી સ્થિતિ સારી છે.
 • જો કે બીજા દેશો કરતા ભારતની સ્થિતિ સારી છે.
 • ઉપરાન્ત જેવું અનલોક-1 જાહેર થયું લાપરવાહી વધી રહી છે.
 • આજે જ્યારે વધારે સતર્કતાની જરૂર છે ત્યારે લાપરવાહી વધવી ચિંતાનો વિષય છે. 
 • તેમજ PM Modi એ જણાવ્યું કે,ભારતમાં સ્થાનિક તંત્રએ ચુસ્તપણ કામ કરવું જોઇએ.
 • જનધાન ખાતાનાં પરિવારોરમાં છેલ્લા 3 દિવસમાં 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા.
 • તથા ગ્રામમાં શ્રમિકોને રોજગાર અપાવવા માટે સરકાર 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
 • પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અહીં ચોમાસુ અને ત્યારબાદ ખાસ કરીને ખેતીમાં જ વધારે કામ થાય છે.
 • અન્ય બીજા સેક્ટરોમાં થોડી સુસ્તી વધુ રહે છે.
 • જુલાઇથી થોડો થોડો તહેવારોનો પણ માહોલ બનવા લાગશે।
 • ઉપરાંત આગામી દિવસોમાં દેશમાં ઘણાબધા તહેવારો આવવાના છે.
 • 5 જુલાઇએ ગુરુપૂર્ણિમા, બાદમાં ગણેશોત્સવ, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યાં છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures