Amazon Summer Sale: આ વસ્તુઓમાં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ.

  • Amazon Summer Saleની શરૂઆત થવા જઇ રહી છે. એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ આજે બપોરે 12 વાગ્યાથી આ સેલમાં ખરીદી કરી શકે છે.
  • જ્યારે નોન પ્રાઇમ મેમ્બર્સ 4 મેથી આ સેલનો લાભ લઇ શકશે. સેલમાં તમને OnePlus 6T, Honor 8X, Samsung Galaxy M20, Xiaomi Redmi 6 Proથી લઇને ઘણા સ્માર્ટફોન જબરદસ્ત ડિસ્કાઉન્ટમાં મળશે.
  • આ સેલ દરમિયાન તમને નો કોસ્ટ ઇએમઆઇ, એક્સચેન્જ ઓફર, 99 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ટોટલ ડેમેજ પ્રોટેક્શન અને ઘણા ગેજેટ્સ પર 10 ટકાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.
  • આ ઓફર 7 મે સુધી જ છે. ચાલો, જાણીએ કયા સ્માર્ટફોન પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ.
  • આ સેલમાં તમને GB RAM અને 128GB સ્ટોરેજવાળો OnePlus 6T 32,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની અસલ કિંમત 41,999 રૂપિયા છે.
  • ઉપરાંત જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરો છો તો તમને 10 ટકાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.
  • Honor 8X : 14,999 રૂપિયાની કિંમતનો Honor 8X તમને આ સેલમાં 12,999 રૂપિયામાં મળશે.
  • આના ફીચર્સની વાત કરીએ તો આમાં 20+2 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા, 6.3 ઇંચની ડિસ્પ્લે અને 3750mAhની બેટરી આપવામાં આવી છે.
  • સેમસંગનો આ બજેટ સેગમેન્ટ ફોન એમેઝોન સમર સેલમાં તમને સારા એવા ડિસ્કાઉન્ટમાં મળી રહેશે.
  • ઉપરાંત આ ફોન ઇએમઆઇ ઓપ્શન સાથે ખરીદી શકાશે. આ ફોનની અસલ કિંમત 10,999 રૂપિયા છે, જે તમને 9,990 રૂપિયામાં મળશે.
  • Xiaomi Redmi 6 Pro : 4GB RAM અને 64GB સ્ટોરેજવાળા Xiaomi Redmi 6 Pro પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે બાદ તમે આ ફોન 9,999 રૂપિયામાં ખરીદી શકશો.
  • ત્યાં જ 3GB RAM અને 32GB સ્ટોરેજવાળો ફોન 8,499 રૂપિયામાં ખરીદી શકાશે.
  • Realme U1 : 25 મેગાપિક્સલ એઆઇ સેલ્ફી કેમેરાવાળો Realme U1 તમે ઇએમઆઇ અને ડિસ્કાઉન્ટ ઓફર સાથે ખરીદી શકો છો.
  • આ ફોન તમને 8,999 રૂપિયામાં મળશે, જેની કિંમત ઘટાડનીને 9,999 રૂપિયા કરાઇ હતી. ઉપરાંત આની પર 10 ટકા ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here