પાટણ જીલ્લાના એસ.પી શોભા ભૂતડા વિષે પાટણની જનતાએ શું કહ્યું? જાણો. PTN News
પાટણ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાનું સુચારુ સંચાલન ન થતા દારૂ જુગાર સહિત અસામાજીક તત્વો ની બેફામ રંઝાટ જોવા મળી રહી હતી. ત્યારે છેલ્લા એક માસથી વધુ સમયથી નવિન એસ.પી શોભા ભૂતડાએ ચાર્જ લીધા બાદ જીલ્લામાં કાયદા અને વ્યવસ્થાનું સુચારુ સંચાલન થતા જીલ્લા વાસીયો મહદઅંશે ભયમુક્ત અને સુખથી જીવન જીવી રહ્યા છે.