ઇટાલીના દક્ષિણ કિનારે મોટી દુર્ઘટના સર્જાઈ, બે જહાજ ડૂબી જતાં 11નાં મોત, 60થી વધુ લોકો ગુમ

ઇટાલીના દક્ષિણ કિનારે બે બોટ ડૂબી જતાં 11 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ગુમ છે. જેમાં 26 બાળકોનો પણ સમાવેશ થાય છે. તે તમામ સ્થળાંતર કરનારા હતા. સહાય જૂથો, કોસ્ટ ગાર્ડ અધિકારીઓ અને સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓએ આ માહિતી આપી. એક બોટ લિબિયાથી અને બીજી તુર્કીથી નીકળી હતી. તેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇજિપ્ત અને સીરિયાના લોકો હતા

 

11 dead, more than 60 missing after two ships sink off southern coast of Italy

Eleven people have died and more than 60 are missing after two boats capsized off the southern coast of Italy. This includes 26 children. They were all migrants. Aid groups, coast guard officials and United Nations agencies provided the information. One boat left from Libya and the other from Turkey. Among them were people from Bangladesh, Pakistan, Afghanistan, Egypt and Syria

#shipssink #Italy #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024