વડોદરા: બેંકર્સ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નહિ નોંધાય ત્યાં સુધી મૃતકની પુત્રીઓએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી.
બેંકર્સ હોસ્પિટલમાં જૂન મહિનાની શરૂઆતમાં સારવાર માટે દાખલ થયેલ ઠક્કર પરિવારના વૃદ્ધનું સોમવારે મોડીરાત્રે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું…