Month: June 2021

પાટણ : મામલતદાર કચેરી ખાતે વિધાર્થીઓની દાખલાઓ લેવા માટે લાંબી કતારો

વૈશ્વિક કોરોના મહામારીને લઈ કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા શાળા-કોલેજોનું શૈક્ષાણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાનું સંક્રમણ નહિવત…

પાટણ : શિક્ષાીત બેરોજગાર યુવાનો સ્પધાત્મક પરીક્ષાાની કરી રહયા છે તૈયારીઓ

ગુજરાત રાજયમાં શિક્ષાીત બેરોજગારોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહયો છે ત્યારે કેટલાક શિક્ષાીત બેરોજગાર યુવાનો પોતાની કારકિર્દી ઘડવા અને…

પાટણ : ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનની કરાઈ ઉજવણી

ર૩ મી જુને સમગ્ર ભારતભરમાં બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે હિન્દૂ મહાસભાના અધ્યક્ષ ડો શ્યામાપ્રસાદ મુખરજીએર્ એક દેશ મેં…

પાટણ : મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરે તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખનો વિદાય સમારંભ યોજાયો

જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા મહેસુલી પરિવાર તરફથી બંને અધિકારીઓને ભાવસભર વિદાયમાન અપાયુંશ્રી ખરેની બનાસકાંઠા ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે…

પાટણ : નબળા અને વંચિત જુથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના ધોરણ-૦૧માં વિના મૂલ્યે પ્રવેશ અપાશે

ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ અંતર્ગત તા.૦૧ જૂન, ૨૦૨૧ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને…

પાટણ : સરસ્વતી બેરેજમાં આવ્યા નવા નીર

સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. પાટણ જિલ્લાના તમામ તાલુકાઆેમાં સાર્વિત્રક વરસાદ થતાં નદીનાળા અને તળાવોમાં વરસાદી પાણીનો આવરો…

સિધ્ધપુર : સરસ્વતી નદીના ધસમસતા પ્રવાહમાં બાઈક ચાલક ફસાયો

સિદ્ઘપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળ બંબાકાર વરસાદ ખાબકતાં સિદ્ઘપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી…

ચાણસ્મા : જૂના સુથારવાસમાં જર્જરીત મકાન ધરાશાયી

પાટણ જીલ્લાના ચાણસ્મા ના જુના સુથારવાસ વિસ્તારમાં વેરાઈ માતાના મંદિરની સામે મકાન ધરાશાયી થયું હતું.નગરપાલિકા દ્વારા ફક્ત નોટિસ લગાવીને આગળની…

ચાણસ્મા : નર્મદા વહીવટી ભવન અને સ્ટાફ કવાર્ટરનું કરાયું ઉદઘાટન

સરદાર સરોવર નર્મદા નિગમ ચાણસ્મા ખાતે નર્મદા કોલોનીમાં નવા બનેલ નર્મદા વહીવટી સંકુલ અને સ્ટાફ ક્વાર્ટર નું ઉધધાટન વિવેક કાપડિયા…