પાટણવાસીઓને દિવાળીની ભેટઃ નવજીવન ચોકડી પાસેના બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે થયું ઈ-લોકાર્પણ
પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત… નવજીવન ચાર માર્ગીય ફ્લાયઓવરબ્રિજ…



