જાણો અમદાવાદમાં કોરોનાએ આટલા પોલીસોનો લીધો ભોગ ? જાણો ચોંકાવનારી વિગત.

પોસ્ટ કેવી લાગી?
 • શહેરોમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
 • તેની સાથે સાથે કોરોના સામે જંગ લડનારા યોદ્ધાઓ પણ મોટી સંખ્યામાં કોરોનાનો શિકાર બની રહ્યા છે.
 • અમદાવાદમાં ૩૬૧ જેટલા પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે.તેમાં ચાર પોલીસકર્મીઓના મોત નિપજ્યા છે .
 • હાલ, ૮૮ પોલીસકર્મીઓ ને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
 • ઓઢવ-અમરાઇવાડી ના પોલીસ ઇન્સ્પેકટર કોરોના નો શિકાર બન્યા છે.
 • તેમજ ૨૭૩ પોલીસકર્મીઓ સાજા થતાં રજા આપી દેવામાં આવી છે.
 • આ ઉપરાંત ૭૪૨ પોલીસકર્મીઓ હોમ કવોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે.
 • અમદાવાદમાં કોરોનાના કુલ 10,841 કેસ નોંધાયા છે.જ્યારે કુલ 745 લોકોના કોરોના એ ભોગ લીધા છે.
 • તેમજ અમદાવાદમાં કુલ 4623 લોકો કોરોના ની સામે જંગ જીત્યા છે.
 • રાહતના સમાચાર એ છે કે, ગુજરાતના 4 જિલ્લા ભરુચ, છોટા ઉદેપુર, ડાંગ અને દ્વારકામાં છેલ્લા છ દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
 • ગુજરાતમાં દર્દીઓનો રીકવરી રેટ 40.89% હતો જે વધીને 48.13% એ પહોંચ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures