કેટલીક સ્ત્રીઓ પણ હોય છે. જેની સાથે કોઈપણ પુરુષે ભૂલથી પણ શારીરિક સંબંધ ન રાખવો જોઈએ. જો તેઓ એવુ કરે છે તો પાપનો ભાગીદાર બને છે.
કોઈપણ પુરુષે પોતાના મિત્રની પત્ની વિશે ક્યારેય ખરાબ ન વિચારવુ જોઈએ, જો કોઈ વ્યક્તિ એવુ કરે છે તો તેને મહાપાપી માનવામાં આવે છે અને મિત્રની પત્ની સાથે પીઠ પાછળ સંબંધ રાખવો તે મહાપાપ છે.
જે મહિલા બ્રહ્મચાર્યનું પાલન કરતી હોય એવી મહિલાઓની સામે ક્યારેય પણ જોવુ ન જોઈએ, જે મહિલા તપસ્યામાં લીન હોય એવી મહિલાઓની સામે ખરાબ નજરથી જોવુ બ્રહ્મહત્યા જેટલુ પાપ માનવામાં આવે છે.
કોઈપણ પુરુષ કોઈ અવિવાહિત સ્ત્રીની સાથે ક્યારેય પણ સંબંધ ન બનાવવો જોઈએ, એવું કરવું બહું મોટું પાપ છે, સાથે કોઈપણ પુરુષે લગ્ન પછી શારીરિક સંબંધ બનાવવો જોઈએ.
દુશ્મનની પત્નીની સાથે ક્યારેય પણ શારીરિક સંબંધ ન રાખવો જોઈએ. દુશ્મનની પત્નીની સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન રાખવો જોઈએ, તમને રસ્તામાં દુશ્મનની પત્ની દેખાય જાય તો તેને જોવી નહીં.
પોતાના ઘરની કોઈ ભાભી સાથે ક્યારેય પણ શારીરિક સંબંધ રાખવાથી આવતા જન્મમાં તે વ્યક્તિનો કિન્નર તરીકે જન્મ થશે.