- ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ભવ્ય વિજય.
- આજની મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ કુલ 133 રનનો સ્કોર ઉભો કર્યો. ભારતના પડકારનો પીછો કરવા ઉતરેલી ટીમ ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 129 રન બનાવ્યા.
- આજની મેચમાં ભારત તરફથી મળેલા લક્ષ્યાંક મેળવવા ઉતરેલી ટીમ ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રીતે થઇ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News