• દિયા મિર્ઝા પહેલીવાર કપિલ શર્મા શો માં પહોંચી હતી.શો દરમિયાન દિયાએ કપિલને રમૂજી રીતે થપ્પડ મારવાની વાત કરી હતી
  • કપિલના શો દરમ્યાન કપિલ દબંગ ફિલ્મનો થપ્પડનો જાણીતો ડાયલોગ બોલ્યો હતો,જ્યારે કપિલ અને દિયા વચ્ચેના ઝઘડામાં દિયાએ કપિલને મજાકમાં થપ્પડ મારવાની વાત કરી હતી.
  • ટીવી શોમાં કપિલ દિયાને પૂછતો નજરે પડે છે કે દિયા શું લેવાનું પસંદ કરશે? કોફી કે ડાયરેક્ટ ફ્લર્ટ? ત્યારબાદ દિયાએ કપિલને કહ્યું કે, તમે ફિલ્મની થીમ જાણો છો?
  • તે પછી કપિલ સોનાક્ષી સિંહાનો પ્રખ્યાત ડાયલોગ બોલીને કહે છે, “થપ્પડ સે ડર નહીં લગતા સા”બ, પ્યાર સે લગતા હૈ”, ત્યારબાદ ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024