- દિયા મિર્ઝા પહેલીવાર કપિલ શર્મા શો માં પહોંચી હતી.શો દરમિયાન દિયાએ કપિલને રમૂજી રીતે થપ્પડ મારવાની વાત કરી હતી
- કપિલના શો દરમ્યાન કપિલ દબંગ ફિલ્મનો થપ્પડનો જાણીતો ડાયલોગ બોલ્યો હતો,જ્યારે કપિલ અને દિયા વચ્ચેના ઝઘડામાં દિયાએ કપિલને મજાકમાં થપ્પડ મારવાની વાત કરી હતી.
- ટીવી શોમાં કપિલ દિયાને પૂછતો નજરે પડે છે કે દિયા શું લેવાનું પસંદ કરશે? કોફી કે ડાયરેક્ટ ફ્લર્ટ? ત્યારબાદ દિયાએ કપિલને કહ્યું કે, તમે ફિલ્મની થીમ જાણો છો?
- તે પછી કપિલ સોનાક્ષી સિંહાનો પ્રખ્યાત ડાયલોગ બોલીને કહે છે, “થપ્પડ સે ડર નહીં લગતા સા”બ, પ્યાર સે લગતા હૈ”, ત્યારબાદ ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News