એક્ટ્રસ મોની રોય ની હોટ ઇમેજ વાઇરલ..

  • મોની રોય માલદીવમાં એન્જોય કરી રહી છે ત્યારે હોલિડે બિકની પહેરી બોલ્ડ અવતારમાં જોવા મળી એક્ટ્રેસ મોની. 
  • મોની દરિયા કિનારે બેઠી છે અને મજા લઈ રહી છે. મોનીની આ તસવીરો માલદીવની છે, આ તસવીરોમાં મોની અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. સાથે જ ચાહકોને તેની આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. 
  • મોની રોયની આ તસવીરો જોઈને લાગે છે કે, એક્ટ્રેસ માલદીવમાં રજાઓ માણી રહી છે.
  • મોનીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે વર્ષ 2019માં મેડ ઈન ચાઈના અને રોમિયો અકબર વોલ્ટરમાં જોવા મળી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here