- હવે ગૂગલ કરશે કેન્સરના દર્દીઓનું નિદાન. ગૂગલ મુજબ AI Model વધુ ચોક્કસ રીતે કેન્સરના દર્દીઓની ઓળખ કરી શકે છે..
- ગૂગલે કહ્યું, ગૂગલ મોડલ રેડિયોલોજિસ્ટને રિપ્લેસ નહીં કરે. જોકે, કંપનીનું કહેવું છે કે, આનું અલ્ગોરિધમ સિંગલ રેડિયોલોજિસ્ટની સરખામણિીમાં બેસ્ટ છે.
- સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સરના કેસમાં મેમોગ્રામને ઘણાં રેડિયોલોજિસ્ટ દ્વારા ચેક કરવામાં આવે છે. પરંતુ યૂએસમાં એક રેડિયોલોજિસ્ટ અને યૂકેમાં બે રેડિયોલોજિસ્ટ બ્રેસ્ટ કેન્સર ડિટેક્શન કરે છે.
- મેમોગ્રામથી શરૂઆતી બ્રેસ્ટ કેન્સર વિશે જણી શકાય છે, પરંતુ તેનો ઈલાજ સરળ નથી. પણ જો ગૂગલના અલ્ગોરિધમની વાત કરીએ તો જરૂરી નથી કે તે, રેડિયોલોજિસ્ટને રિપ્લેસ કરી શકશે.
- રિપોર્ટ મુજબ, ભારતમાં દર 2 લાખથી વધુની જનસંખ્યા પર 1 રેડિયોલોજિસ્ટ છે. તો આવી સ્થિતિમાં આ ટેક્નિકથી સહાય મળી શકે છે. જોકે, ડોક્ટર્સનું કહેવું છે કે, એઆઈ ક્યારેય હ્યૂમનની જગ્યા લઈ શકશે નહીં. ખાસ કરીને કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં તો નહીં જ લઈ શકે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News