- ભારત દેશમાં કોરોના વાયરસ ના વધતા કેસથી દરેકને ચિંતામાં નાખી દીધા છે.
- આ શુક્રવારે દેશમાં પ્રથમ વાર કોરોનાના 6654 નવા કેસ સામે આવ્યા.
- નવા કેસ સામે આવતા દેશમાં કોરોનામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,25,101 થઇ.
- આ શુક્રવારે કોવિડ 19 થી 137 લોકોના મોત થયા હતા.
- દેશમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3,720 સુધી પહોંચ્યો છે.
- દેશમાં કોરોના વાયરના વધતા કેસને જોતા વિશ્વ સ્વાસ્થય સંગઠન ભારતના સાત રાજ્યોમાં લોકડાઉનમાં છૂટ ન આપવાની સલાહ આપી હતી.
- WHO મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાના, ચંદીગઢ. તમિલનાડુ અને બિહારમાં ગત બે સપ્તાહમાં જે રીતે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
- લોકડાઉનમાં અહીં પ્રતિબંધ ચાલુ રાખવાની જરૂર છે.
- WHO સલાહ આપી છે કે જે રાજ્યોમાં 5 ટકાથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ છે તેમના પર લોકડાઉનનું સખત પણે પાલન કરાવવું જોઇએ.
- તમને જાણાવીએ કે ગત 7 મેના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 18 ટકા, ગુજરાતમાં 9 ટકા, દિલ્હીમાં 7 ટકા, તેલંગાનામાં 7 ટકા, ચંદીગઢમાં 6 ટકા, તમિલનાડુમાં 5 ટકા અને બિહારમાં 5 ટકા કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે.
- આ તમામ રાજ્યોમાં WHOના માપદંડ કરતા વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે.
- જો કે WHOની સલાહ પૂરા રાજ્ય પર લાગુ નથી થતી.
- કારણ કે કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લા જ કોરોના વાયરસથી સંક્રમિત છે.
- રાજ્યોમાં હોટ સ્પોટ વિસ્તારોમાં લોકડાઉન પર સખતી રાખી શકાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News