- આપ સહુ જાંણીએ છીએ કે અત્યારે કોરોના ને કારણે થયેલા લોકડોવન માં સ્કૂલ બંધ છે.
- સ્કૂલ બંધ હોવાથી સ્કૂલરિક્ષા અને વાનના ચાલકોના આવકના સ્ત્રોત પણ બંધ થયા છે.
- તો હવે લોકડાઉન પછી જયારે સ્કૂલ ખુલશે ત્યારે તેના ભાડા આસમાને પોહ્ચવાના એંધાણા થઇ રહ્યા છે.
- સૂત્રોના કહેવા મુજબ સ્કૂલરિક્ષા અને વાનના ભાડામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે
- લોકડાઉન ધીરે ધીરે ખતમ થવાનું છે અને હવે બધું ધીમે ઘીમેં શરુ થવાની તૈયારીમાં છે.
- સ્કૂલ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં લઇ સ્કૂલરિક્ષાને લઇને પણ સરકાર કેટલાક નિયમો બનાવી શકે છે.
- જોકે 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે તો ત્રણ ગણુ ભાડું આપવાની શક્યતા છે.
- સ્કૂલો ચાલુ થશે ત્યરે સાકરની ગાઇડલાઇન મુજબ કેટલા વિધાર્થીઓને બેસાડવા એ નક્કી કરશે.
- સ્કૂલવાનમાં જો સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરાવામાં આવશે તો સ્કૂરરિક્ષામાં 50 ટકા જ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે
- આ કારણસર સ્કૂલરિક્ષાનું ભાડું ત્રણ ગણું વધી શકે છે.
- કોરોનાની આપત્તિ સમયમાં સ્કૂલવાન ચાલકો અને વાલીઓ બંનેની હાલત કફોડી બનશે કારણ સ્કૂલવર્ધી વાહનોનું ભાડું માર્ચ મહિનાથી વાલીઓ પાસેથી વસુલાયું નથી.
- જે હવે મળવાની શક્યતા પણ ઓછી લાગી રહી છે.
- જોકે એક વાનમાં સામાન્ય રીતે 12 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે.
- જો સોશિયલ ડિસ્ટન્સનું પાલન થશો તો એક વાનમાં માત્ર છ વિદ્યાર્થી બેસી શકશે.
- એક વિદ્યાર્થીનું ભાડું રૂ 500 થી 1000 હોય છે જે ડબલ અથવા ત્રણ ગણું વાલીઓ પાસેથી વસૂલાય તેવી શક્યતા છે.
- આવી રીતે જ 50 ટકા વિદ્યાર્થીઓને બસમાં બેસાડવાના થાય તો બસની સંખ્યા પણ વધારવી પડશે
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News