આજે અમે તમને એવી જ અમુક તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેમાં લોકોએ અજીબ કપડા પહેરીને ખુદ પોતાનો જ મજાક બનાવી લીધો છે, જેને જોઈને તમે ખુદને હસતા રોકી નહિ શકો.
આજના સમયે દરેક કોઈ એક બીજાની સામે સારા દેખાવા માગતા હોય છે જેના માટે તેઓએ ગમે તે પણ કેમ ન કરવું પડે. આજકાલનો જમાનો ખુબ જ આગળ આવી ગયો છે માટે દરેક કોઈ આજ ફેશન માં રહેવા માગે છે અને દરેક કોઈ સારા દેખાવા માગે છે અને એવામાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ જ ફેશનના ચાલતા તેઓ ખુદનો મજાક પણ બનાવી લેતા હોય છે
1. કપડાં જોઈને લાગે છે કે આને હવે પોતાનો વજન ઓછો કરવાની જરૂર છે:

2. આ ભાઈએ નવી ફેશનનું પેન્ટ પહેર્યું છે કે બુટ?:

3. આની સ્કર્ટ કઈક વધુ પડતી જ ટ્રાંસપેન્ટ છે:

4. આ ઘરેથી શું પહેરીને નીકળી હશે:

5. આને જોઈને કઈક ઉલ્ટું જ મગજમાં આવી રહ્યું છે.

6. ઘણા લોકો તો ખુદ ફેશન ડિઝાઈનર બની જાતા હોય છે.

7. કોટ પહેરો તો આવો પહેરો:

8. આ ભાઈએ પાયજામો પહેર્યો પણ છે કે નહિ?:

9. આને કહેવાય અસલી ક્રિસમસ ડ્રેસ:

10. ટકલા લોકો આને મળ્યા પછી જરૂરથી મારશે:

11. અભણ લોકો આવી ભૂલ હંમેશા કરતા હોય છે:

12. આ ભાઈને લાગે છે કે ટીશર્ટ ની નીચે પેન્ટ પહેરવું બિલકુલ પણ પસંદ નથી:

13. કોઈને આવી જીન્સ પહેરતા તમે કોઈને કદાચ જ જોયા હશે:

14. અસલી દીવાના તો આ ભાઈ ને કહેવાય:

15. હવે આને શું કહેવું?:

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.
