- સૂત્રો પ્રમાણે N95 માસ્ક પહેરનારા વ્યક્તિની આસપાસના લોકોને વધારે જોખમ રહે છે.
- N95 છિદ્રોવાળા માસ્કનો ઉપયોગ પ્રદૂષણથી બચવા માટે કરવામાં આવે છે જેનાથી મોઢામાં કાર્બન ડાયોક્સાઈડ ન જાય.
- આ માસ્ક પહેરીને શ્વાસ બહાર કાઢવામાં આવે છે ત્યારે મોઢામાંથી કીટાણુઓના બહાર નીકળવાનો ખતરો વધે છે.
- તેથી આસપાસના લોકો સંક્રમિત થવાની સંભાવના ઘણી વધી છે.
- તેના કારણે છિદ્રો ન હોય એવા N95 માસ્ક વાપરવા .
- N-95 માસ્કના ઉપયોગને લઈને હંમેશા કુતૂહલતા જોવા મળી રહી છે.
- જાણકારોએ પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું કે N-95 પહેરનારા સુરક્ષિત છે પણ તેમની આસપાસના લોકો પર ખતરો વધુ જોવા મળે છે.
- તમને જાણવાનું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રોજની એડવાઈઝરી જાહેર કરી છે.
- જેમાં સામાન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ N95 માસ્કનો ઉપયોગ ન કરે.
- આ માસ્ક પીપીઈ કિટનો એક ભાગ છે અને તેનો ઉપયોગ કોવિડ 19 સામે લડતા ફ્રંટલાઈન કર્મચારીમાં કરે છે.
- સ્વાસ્થ્ય કર્મચારીઓએ પણ N95 માસ્કનો ઉપયોગ ન કરવો જોઈએ.
- N95 માસ્ક જેમાં છિદ્ર છે એવા માસ્કનો ઉપયોગમાં જ્યારે પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય ત્યરે કરવો જોઈએ .
- આ પણ વાંચો: ગુજરાતમાં લોકડાઉન 5 વાઈરલ મેસેજ અંગે CM રૂપાણીનો ખુલાસો.
- શરીરને FIT(ફિટ) રાખવા માટે ના ઉપાય
- તેમના કહેવા મુજબ અત્યારે કોરોનના કહેર વચ્ચે છિદ્રવાળા N95 માસ્ક ઉપયોગ આપણાં હિતમાં નથી.
- છિદ્રોના કારણે હવાની સાથે સાથે બેક્ટેરિયા કે વાયરસ બહાર નીકળી શકે છે.
- તથા આ બેક્ટેરિયા કે વાયરસ અન્ય લોકોને માટે ઘાતક હોઈ શકે છે.
- માસ્ક એવા પહેરો કે નાક, મોઢું અને દાઢી પણ તેમાં સામેલ થાય.
- હેલ્થ કેર અને સફાઈ કર્મીઓને સર્જિકલ માસ્ક પહેરવાની સલાહ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી છે.
- તથા દરેક ઉપયોગ બાદ સર્જિકલ માસ્કને ફેંકવાની સલાહ આપવામાં આવી છે.
- જાણકારોનું કહેવું છે કે માત્ર માસ્કનો ઉપયોગ કોરોનાથી બચાવ કરતો નથી.
- તેની સાથે જ આપણે બીજી વાતોનું પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે જેવી કે,
- વારંવાર હાથ ધોવા
- સાફ સફાઈ રાખવી
- ખાંસી કે છીંકતી વખતે ધ્યાન રાખવું
- તથા અન્ય વ્યક્તિ સાથે 6 ફીટનું અંતર બનાવી રાખવું પણ જરૂરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News