પ્રતિકારત્મક તસ્વીરપ્રતિકારત્મક તસ્વીર
  • જમ્મુ કાશ્મીરમાં ગુરૂવારે પુલવામાં હુમલાની યોજનાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી હતી.
  • આ હુમલા બાદ ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે.
  • ગુજરાતનાં મહત્વનાં સ્થાનો, દરિયાઇ સીમાઓ સાથે મોટા મોટા મંદિરો પાસે સુરક્ષા વધારી દેવામં આવી છે.
  • આ ઉપરાંત વાહનોનું ચેકિંગ તથા શંકાસ્પદ લોકો પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
  • ગાંધીનગર સચિવાલય સંકુલનાં ગેટ પર હથિયાર અને બુલેટ પ્રૂફ જેકેટ સાથે જવાનો તૈનાત કરી સચિવાલય સંકુલની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
  • સમાચાર એજન્સી PTIની ખબર મુજબ પુલવામા પાસે એક સેન્ટ્રો ગાડીમાં ઇપ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઇસ પ્લાન્ટ કરવામાં આવી હતી.
  • આ પ્લાન્ટને સુરક્ષાદળોએ સમય રહેતા જ ડિફ્યૂઝ કર્યો હતો.
  • ત્યારબાદ સુરક્ષાબળ દ્વારા આ ઘટના પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
  • પોલીસના કહેવા મુજબ, પોલીસે જ્યારે કાર રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કાર ચાલકે કાર ભગાડી હતી. કાર પર ફેક રજિસ્ટ્રેશન નંબર લગાવેલો હતો.
  • સુરક્ષાદળોએ ગાડીઓ પર ગોળી ચલાવીપરંતુ ડ્રાઇવર ગાડી છોડી ભાગવામાં સફળ રહ્યો.
  • પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું કે, હુમલાને લઇને ગુપ્ત માહિતી મળી હતી. જેના કારણે તંત્ર બુધવારથી જ આ ઇપ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઇસવાળી ગાડીની શોધમાં હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024