ફાઈલ તસ્વીર
  • પીએમ મોદી દ્વારા જાહેર કરેલ લોકડાઉન 4નો સમયગાળો પૂરો થવા આવી રહ્યો છે.
  • સોશિયલ મીડિયામાં હાલ લોકડાઉન 5 લંબાવવામાં આવ્યું છે અને તમામ છૂટછાટો બંધ કરી દેવામાં આવશે એવો એક મેસેજ વાઇરલ થઇ રહ્યો છે.
  • ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં આ મેસેજને અફવા ગણાવી છે.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 1 જૂનથી લોકડાઉન 5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે. આ વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ.
  • લોકોમાં હવે લોકડાઉનને 5 ને લઇ ને ઘણાં પ્રશ્નો છે અને ડર પણ છે.
  • કેટલાય અસામાજિક તત્વો લોકોનાં ડરનો લાભ ઉઠાવીને સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાઈ રહ્યા છે. અને લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News