- ફળોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
- પરંતુ રાત્રે ખાટા ફળો ખાવાથી,ગંભીર પરિણામ આવી શકે છે.
- જેમ અપને જાણીએ છીએ કે ફળોમાં વિપુલ પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને પૌષ્ટિક તત્વો હોય છે
- આ પૌષ્ટિક તત્વો શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવી રાખવામાં ખૂબ મદદ કરે છે.
- પરંતુ ફળોને યોગ્ય સમયે ખાવા જોઈએ.
- કોઈ પણ સમયે ફળો ખાવાથી શરીરને નુકસાન થઈ શકે છે.
- એટલે કે કસમયે ખાવામાં આવેલા ફળો ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.
- રાત્રે ખાટા ફળોનું સેવન કરવાથી કોઈ પણ વ્યક્તિને એસેડિટી સહિત અનેક સમસ્યા થઈ શકે છે
- આ પણ વાંચો: 38 દિવસ પછી થશે માતા અને દીકરીનું મિલન.
- ACBએ ઓપરેટરને લાંચ લેતા રંગે હાથ પકડ્યો
- ગુજરાતના પાવાગઢ મંદિરના દરવાજા 20 જૂન પછી ખુલશે,જાણો કેમ?
- રાત્રે વિટામિન સીથી ભરપૂર ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ.
- ખાટા ફોળો એટેલે કે સિટ્ર્સ ફ્રૂટ.
- જોકે લીંબુ, સંતરા, મોસંબી સહિત આ સિટ્રસ ફ્રૂટ એસિડિક હોય છે.
- રાત્રે ઊંઘતા પહેલા આવા ફળો ખાવાથી કોઈને પણ એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
- જે લોકોને ગેસ કે પેટ સંબંધી કોઈ સમસ્યા હોય તેમણે રાત્રે ખાટા ફળોનું બિલકુલ સેવન ન કરવું જોઈએ.
- રાત્રે ખાટા ફળોનું સેવન કરવાથી ખાંસી અને ગળામાં દર્દ જેવી સમસ્યા થઈ શકે છે. રાત્રે ખાટા ફળોના સેવનથી શરીરમાં કફ બની શકે છે.
- ખાટા ફળો એસિડિક હોય છે. એટલે કે આ ફળોથી તમને છાતીમાં બળતરા થઈ શકે છે.
- આ ઉપરાંત અનેક લોકો એ વાત નથી જાણતા કે ખાટા ફળો ખાધાની 10 મિનિટ પછી તમારે તમારા દાંતને ધ્યાનથી સાફ કરવા જોઈએ.
- કારણ કે તેનાથી દાંતમાં સડો પણ લાગી શકે છે.
- દાંત સડી જવાના પ્રાથમિક પદાર્થમાં બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું એસિડ હોય છે.
- સૂતા પહેલા વિટામીન સીનું સેવન કરવાથી ઊંઘમાં ઘટાડો થઈ શકે છે.
- રાત્રે સિટ્ર્સ ફૂડ ખાવાથી વજન ઓછું કરવામાં પણ મુશ્કેલી આવી શકે છે.
- રાત્રે સિટ્ર્સ ફૂડનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે, જેના કારણે વારેવારે ટૉઇલેટ જવું પડી શકે છે.
- આયુર્વેદ પ્રમાણે રાત્રે ખાટા ફળોનું સેવન કરવાથી દોષ વધે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News