38 દિવસ પછી થશે માતા અને દીકરીનું મિલન.

પોસ્ટ કેવી લાગી?
 • કોરોનનો કહેર સમગ્ર દેશ અને દુનિયા માં વ્યાપેલ છે.
 • કોરોનને રોકવા કરાયેલ લોકડાઉન આપણાં સૌના હિત માટે જ હતું
 • પરંતુ લોકડાઉન ને કારણે બીજા દેશમા ફસાયેલ વ્યકિત પોતાના પરિવારજનોને મળી શકતું નહતું।
 • દેશ દુનિયામાં કોરોના ને રોકવા માટે પ્લેન,ટ્રેન, વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો.
 • એવામાં ઘણા માણસો પોતાના પરિવારજનોને મળવા માટે અધીર બન્યા હતા.
 • તેવોજ એક કિસ્સો અમદાવાદના આણંદમાં બન્યો છે.
 • દુબઈમાં રહેતી ગુજરાતી મહિલાએ લગ્નના 7 વર્ષ પછી પણ પારણું ન બંધાતા સરોગસીનો રસ્તો અપનાવ્યો.
 • આણંદમાં સરોગસી મધર કે જે પોતાની કૂખ માં આ મહિલાના બાળકને સાચવ્યું
 • અને 7 મે ના રોજ બાળકીને જન્મ આપ્યો.
 • પરંતુ લોકડાઉન ના કારણે ફ્લાઈટો રદ હોવાથી બાળકીની માતા દુબઈથી આવી ન શકી.
 • અંતે ‘વંદે ભારત મિશન’ અંતગૅત તે રવિવારે અમદાવાદ આવી અને ત્યાંથી આણંદ ગઈ.
 • સરકારની ગાઇડલાઇન મુજબ બારથી આવેલ વ્યકિતને 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડે.
 • તો અત્યારે માતા નિયમ મુજબ 14 દિવસ ક્વોરન્ટીનમાં રહી છે.
 • આમ માતા 38 દિવસ પછી દીકરીનું મોં જોઈ શકશે.
 • અને માતા તથા દીકરીનું મિલાન થશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures