pomegranate-benefits1

  • દરરોજ દાડમ ખાવાથી લોહી વધે છે
  • દાડમમાં ફાઇબર, વિટામીન K, C અને B, આયર્ન, પોટેશિયમ, ઝિંક જેવા તત્વો રહેલાં છે.
  • 4 ચમચી દાડમના રસમાં શેકેલા જીરાનો પાવડર મિક્સ કરીને લેવાથી અપચામાં રાહત મળશે
  • દાડમના દાણા ચાવીને ખાવાથી કબજિયાતથી મુક્તિ મળશે
  • ભૂખ ઓછી લાગતી હોય તો દાડમના દાણા ચુસીને ખાઓ
  • ખાંસીમાં દાડમની તાજી છાલ ચુસીને ખાવાથી રાહત મળશે
  • પેટની બળતરા દાડમનો રસ પીવાથી શાંત થઈ જાય છે
  • દાડમની છાલને પાણીમાં ઉકાળી પીવાથી પેટનના કીડા નાશ પામે છે
  • તાવમાં વારંવાર તરસ લાગે તો દાડમના દાણાનો રસ પીવાથી લાભ થશે
  • દાડમની છાલના પાવડરથી દાંત સાફ કરવાથી દાંત ચમકશે અને પેઢા મજબૂત બનશે
  • ટાઇફોઇડ પિડીતે વ્યક્તિએ દાડમના પાનના ઉકાળામાં સંચળ મિક્સ કરી પીવાથી લાભ થશે
  • હથેળી-પગના તળિયાના બળતરાંમાં દાડમના પાનને પીસીને લગાવવાથી રાહત થશે.
  • દાડમના રસને સરખી રીતે ગાળીને આંખમાં આંજવાથી આંખની બળતરા નષ્ટ થાય છે.
  • દાડમની છાલને પીસીને ચોખાના પાણીમાં ભેળવી સેવન કરવાથી સ્ત્રીઓનો પ્રદર રોગ નષ્ટ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024