ahmedabad

Ahmedabad

  • અનલોક-1 દરમિયાન મંદિરો ખોલવાની પરવાનગી મળી ગઈ છે.તેમજ લોકડાઉન પછી બહુ દિવસો પછી મંદિરો ખુલ્યા હોવાથી શ્રદ્ધાળુઓની મન્દીરો માં ભ ઉ લઈને જોવા મળી છે.
  • તેવામાં અમદાવાદ(ahmedabad)નું સુપ્રસિદ્ધ નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર આજથી ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. 
  • આજથી શ્રદ્ધાળુઓ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરી શકશે.
  • તેમજ કોરોનાના લીધે ગાઇડલાઇન મુજબ નિયમોનું પાલન થાય તેવી ભક્તો માટે મનિરમા વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. 
  • મંદિર તરફથી તમામ ગાઈડલાઈનનું પાલન થાય અને દર્શનાર્થીઓ પણ પાલન કરે તેવી વિનંતી કરાઈ છે. 
  • મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવામાં આવશે. તેમજ દરેક ભક્તોએ માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે.
  • નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં આવ્યું હોવાથી મંદિર 8 જૂનથી ખુલી શક્યું ન હતું. પરંતુ આજે એ મંદિરને ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.
  • અમદાવાદ સહિત રાજ્યભરના મંદિરો દર્શનાર્થીઓ માટે 8 જૂનથી ખુલ્યા હતા પરંતુ અમદાવાદનું સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર કન્ટેઈનમેન્ટ ઝોનમાં હોવાથી ખોલવામાં આવ્યું ન હતું.
  • 8 જૂનના રોજ મંદિરની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે કુંડાળા દોરવામાં આવ્યા હતા, પરંતુ મુખ્યદ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યો હતો. જેથી ભક્તો મંદિરની બહારથી જ દર્શન કરી રહ્યાં હતા.
  • તેમજ આજે દ્વાર ખોલી દેવાતા મંદિર બહાર ભક્તોની લાઈન લાગી હતી.
  • કોરોના લીધે ભક્તોનું સ્ક્રીનિંગ કરીને જ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ ભક્તોને ફરજિયાત માસ્ક પહેરાવાયા હતા.
  • મંદિર ખોલ્યા પછી સૌપ્રથમ મંદિરને સેનેટાઈઝ કરાયું હતું.
  • ભદ્રકાળી મંદિર અગાઉ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં જે હવે આ વિસ્તાર કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી મુક્ત કરાયો છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024