economics

  • લોકડાઉન પૂરું થયા બાદ અનલૉક-1 પછી દેશની (economics) અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે તેવું એક્સપર્ટનું માનવું છે.
  • હમણાં મળેલી છૂટથી દેશભરના બજારોમાં નીકળેલી ખરીદારોની ભીડથી આ સ્પષ્ટ થઈ ગયું છે
  • નાના વેપારીથી લઈને મોટા બિઝનેસમેનોએ આના માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
  • એક્સપર્ટ્સ પણ એવું જ માને છે કે આવનાર અમુક દિવસોમાં (economics)અર્થવ્યવસ્થામાં સુધારો થશે.
economics
ફાઈલ તસ્વીર
  • નવીન ગુપ્તા ઓલ ઈન્ડિયા ટ્રાન્સ્પોર્ટ કોંગ્રેસના મહાસચિવના કેહવા અનુસાર અનલૉક પછી વધુ 10 લાખ ટ્રક માર્ગો પર ઊતરશે.
  • આ રીતે કુલ એક કરોડ ટ્રકોમાંથી આશરે 50 લાખ ટ્રક રોડ પર દોડવાની શક્યતા છે.
  • તેમજ તેનાથી સંબંધિત લોકોના જીવન ફરી વિકાસના માર્ગે ચઢવા લાગશે. અને (economics) અર્થવ્યવસ્થામાં સુધારો થશે.
  • એસોચેમ ટુરિઝમ કમિટીના ચેરમેન સુભાષ ગોયલ મુજબ હોટેલો અને રેસ્ટોરાંમાં 10-15 ટકા બિઝનેસ શરૂ થવાની આશા છે. 
  • એરપોર્ટ ઓર્થોરિટીના પૂર્વ ચેરમેન વી.પી.અગ્રવાલ કહે છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થયા પછી રોજના 80 હજાર લોકોની મુસાફરી કરવાની સંભાવના છે.
  • ક્રેડાઈના જોઇન્ટ સેક્રેટરી ગૌરવ ગુપ્તા જણાવે છે કે લૉકડાઉન દરમિયાન ફ્લેટો અંગે આવતી ઓનલાઈન ઈન્ક્વાયરી 20થી 30 ટકા વધી છે.
economics
ફાઈલ તસ્વીર
  • તેન કારણે પહેલાના સમય કરતા પ્રોપર્ટીની ખરીદી વધશે.
  • સિયામના મહાનિર્દેશક રાજેશ મેનન જણાવે છે કે લોકો નવા વાહન ખરીદે તેની સંભાવના પણ વધુ છે.
  • કારણ કે લોકો હવે ચેપના કારણે લોકો જાહેર પરિવહનથી બચશે
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024