Naroda
- અમદાવાદ શહેરના (Naroda) નરોડા વિસ્તારમાં એક યુવકના સામાન તેમજ રકમ મળીને કુલ 1.50 લાખથી વધુ લઈને લૂંટેરી દુલ્હન ફરાર થઈ હોવાનો કિસ્સો સામે આવી છે.
- નરોડા(Naroda)માં વિઠ્ઠલ પ્લાઝા પાસે રહેતા અને દરજીનું કામ કરતા જયેશભાઇ રાઠોડ પોતાના પરિવાર સાથે રાજસ્થાનમાં છોકરી જોવા ગયો હતો.
- જયેશભાઇ છોકરી ગમી જતા પરિવારે લગ્ન ખર્ચ માટે રૂપિયા 1.55 લાખ આપ્યા બાદ હતા
- તથા ઓગષ્ટ મહિનામાં (Naroda)નરોડામાં તેઓના લગ્ન કરવામાં આવ્યા હતા.
- રાજસ્થાનની યુવતી એ લગ્નના ગણતરીના દિવસોમાં જ યુવક પાસેથી 1.50 લાખથી વધુનો ચૂનો લગાવીને ભાગી ગઈ હતી.
- જ્યારે પરિવાર દ્વારા યુવતીને સંપર્ક કરવામાં આવ્યો તો તેઓને ધમકી પણ મળી હતી.
- છેવટે યુવકના પરિવારે (Naroda) નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- પોલીસે પણ ફરિયાદના આધારે લૂંટેરી દુલ્હન તેમજ તેના સાથીઓને પકડવા તરફ તપાસ હાથ ધરી છે.
- આ પણ વાંચો :Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.
- School: હાંસોલની આ સ્કૂલ દ્વારા વાલીઓ પર થતું દબાણ, જાણો.
- Surat: ડાયમંડ બુર્સમાં કામ કરતા બે મજુરોના મોત નીપજ્યા
- Gujarat: લોકડાઉન પછી પ્રથમ મોટું સુવર્ણદાન શંખલપુરમાં
- યુવતી લગ્નના થોડા દિવસોમાં જ રૂપિયા લઈ ભાગી જતા યુવકે રાજસ્થાનના નયા ગામ ખેરવાડા ખાતે રહેતા સંજીત ખરાડી અને કલાવતી ખરાડી અને થતલેજના મણીલાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
- તો યુવકના પરિવારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે,
- તેઓએ જ્યારે લગ્ન માટે છોકરી જોવા ગયા ત્યારે એમ જણાવ્યું હતું કે, છોકરી સારી છે પરંતુ પરિવારની સ્થિતી હાલ ખરાબ છે
- પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી લગ્નનો ખર્ચ તમારે (યુવકના પરિવારને) ઉપાડવો પડશે પછી તેઓ તમને પરત કરી દેશે.
- પરંતુ હવે પૈસા માંગવા પર યુવતીના ઘરવાળા ધમકી પણ આપી રહ્યા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News