Rain

  •  ગુજરાતભરમાં વરસાદ શરુ થયો છે જ્યારે અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થઇ ગયું છે.
  • અમદાવાદ(Ahmadabad) શહેરમાં ગઈ કાલે રાત્રીના ભારે પવન સાથે જોરદાર વરસાદ (Rain) શરૂ થયો હતો
  • શહેરના ઘાટલોડિયા, વાડજ, નારોલ, નિકોલ, બોડકદેવ, થલતેજ, રામદેવનગર સહિતના વિસ્તારોમાંમાં ભારે વરસાદ પડી રહ્યો હતો..
  • વરસાદ(Rain)ના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
  • 3 કલાક માટે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
  • તો વિજળીના ચમકારા સાથે વરસાદ પડી રહ્યો હતો.
  • તેમજ વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું.
  • અમદાવાદ(Ahmadabad)ના એસજી હાઈવે, સેટેલાઈટ, શિવરંજની, લાલ દરવાજા સહિતના મોટાભાગના વિસ્તારમાં જોરદાર (Rain) વરસાદ પડ્યો હતો.
  • સાથે Ahmadabadના ગોતા, સોલા, સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ આવ્યો હતો .
  • તમને જાણવાનું કે રાજ્યમાં ચોમાસાની સમય કરતાં વહેલી શરૂઆત થશે
  • તેમજ આગામી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ (Rain) પડશે.
  • તથા 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024