Rathyatra

Rathyatra

  • ગુજરાતમાં કોરોનના કહેરમાં લોકડાઉનના લીધે મન્દીરો બંદ કરવામાં આવ્યા હતા.
  • જે હવે સરકારની મંજૂરી પછી દર્શનાર્થીઓ માટે મંદિરો ખોલવામાં આવ્યા છે.
  • તેમજ હજી પણ અમુક મંદિરો ખોલવામાં નથી આવ્યા.
  • જયારે દર્શનાર્થીઓ માટે સારી ખબર છે કે અમદાવાદનું જગન્નાથ મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યાં છે.રથયાત્રા(Rathyatra) પહેલા આ મંદિર ખોલી દેવામાં આવ્યું છે.
  • જેથી દર્શનાર્થીઓ રથયાત્રા(Rathyatra) પહેલા પણ દર્શનનો લાભ લઇ શકે.
  • દર્શનાર્થીઓ ને કેટલાક નિયમોનું પાલન કરવું પડશે જેમકે સોશ્યિલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરવું પડશે.
  • અમદાવાદમાં રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યાં છે.તેમજ સોશિયલ ડિસ્ટન્સ માટે મંદિર બહાર સર્કલ કરવામાં આવ્યા છે.
  • દર્શનાર્થીઓ માટે પ્રવેશ દ્વાર બહાર ગાઇડલાઇનના પોસ્ટર લગાવામાં આવ્યાં છે.
  • દર્શનાર્થીઓ માટે માસ્ક ફરજીયાત રહેશે. દર્શનાર્થીઓએ સેનેટાઇઝ ટનલ તેમજ થર્મલ સ્ક્રિનિંગથી પસાર થવું પડશે.
  • મંદિરના પુસ્તકો તેમજ મૂર્તિના સ્પર્શ પાર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
  • દર્શનાર્થીઓ માટે હાથ-પગ ધોવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ આરતીમાં સામાજિક અંતર ફરજિયાત કરાયું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024