Cyber Crime
- રોજબરોજ સાયબર ક્રાઈમ (Cyber Crime)ના કિસ્સાઓ જોવા મળે છે.
- અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં Cyber Crime ની ઘટના સામે આવી છે.
- વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી યુવતીને ફોન પે (Phone Pay) પર કેશબેકની લાલચ આપી છેતરપીંડી કરવામાં આવી છે.
- ગઠિયાએ કેશબેક માટે એક લિંક મોકલી હતી જે ઓપન કરતા જ ટ્રાન્ઝેક્શન દ્વારા યુવતીના ખાતામાંથી રૂ. 20,095 ઉપડી ગયા હતા.
- આ બાબતે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- અજાણ્યાં વ્યક્તિ દ્વારા કેશબેક કે અન્ય લાલચ આપી મોકલવામાં આવતી લિંક ઓપન કરતા પહેલા વિચાર કરજો.
- કારણે લિંક ઓપન કરતા જ તમારા ખાતામાંથી પૈસા ઉપડી જઈ શકે છે.
- વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી યુવતીને ફોન પે પર કેશબેકની લાલચ આપી છેતરપીંડી કરવામાં આવી છે.
- Garib Kalyan Rojgar Yojana : અભિયાનની PM મોદીએ કરી શરૂઆત
- D-Mart માં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો: રાજકોટ
- Vadodara : GIDCમાં જયશ્રી એગ્રો ઈન્ડરસ્ટ્રીમાં લાગી ભીષણ આગ
- અમદાવાદના વસ્ત્રાલમાં શિવાલય શિવસુખનગરમાં રહેતી કાજલ રાજપૂત નામની યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે.
- 6 જૂનના રોજ કાજલના મોબાઈલ ફોન પર અજાણ્યા વ્યક્તિએ ફોન કરી તે ફોન પે (Phone Pay)માંથી બોલે છે અને ફોન પે (Phone Pay) ઓપન કરો તમને 4799 કેશબેક મળ્યું છે તેવું કહ્યું.
- ફોન પે ઓપન કરતા જ પૈસા આવ્યા ન હતા જેથી ફોન કરનાર વ્યક્તિએ એક નોટિફિકેશન મોકલ્યું હતું.
- જે ઓપન કરતા બેન્ક ખાતામાં પૈસા ન હતા.
- તો ફોન કરનારે કહ્યું કે રૂ. 1000 બેલેંસ હોવું જરૂરી છે તો બીજા ખાતાની માહિતી આપો
- કેશબેકની લાલચમાં આવીને કાજલે તેના બીજા ખાતાની માહિતી આપી હતી.
- ફોન પે (Phone Pay) પર જ્યારે અન્ય લિંક આવી અને તેને ઓપન કરી
- લિંક ઓપન કરતા જ ખાતામાંથી 14,99ના 2, 4799ના 2, 4500, 4000, 19,99 અને 9,99 મળી કુલ 20095 રૂપિયા ઉપડી ગયા હતા.
- આ મામલે સાયબર ક્રાઈમ (Cyber Crime)માં ફરિયાદ આપતા તેઓએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહેતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News