Morari bapu
- મોરારીબાપુ (Morari bapu)ના સમર્થનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ વીરપુર બંધ પાળશે.
- મોરારીબાપુ પર દેવભૂમિ દ્વારકામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે જે હુમલાનો પ્રયાસ કર્યો હતો તેને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં સાધુ સંતોમાં રોષ ફેલાયો છે.
- મોરારીબાપુ (Morari bapu) પર થયેલા હુમલાના પ્રયાસનો પડઘો યાત્રાધામ વીરપુરમાં પડ્યો છે.
- વીરપુર ગામના સમગ્ર વેપારીઓ રોજગાર ધંધા બંધ રાખી રોષ વ્યક્ત કરશે.
- D-Mart માં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો: રાજકોટ
- Naroda :GIDCમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સની ધરપકડ.
- તેમજ જલારામબાપાના પરિવારના પ્રતિનિધિ અને વીરપુર ગામના પાંચ આગેવાનો રાજકોટ જઈને આવેદનપત્ર પણ આપશે.
- તો આ તરફ મોરારીબાપુ (Morari bapu)ના સમર્થનમાં ભાવનગરના મહુવા ખાતે બેઠક યોજાઈ હતી.
- આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, ભાજપ, કોંગ્રેસના કાર્યકરો, હિંદુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
- Vadodara : GIDCમાં જયશ્રી એગ્રો ઈન્ડરસ્ટ્રીમાં લાગી ભીષણ આગ
- Garib Kalyan Rojgar Yojana : અભિયાનની PM મોદીએ કરી શરૂઆત
- જણાવાનું કે, મહુવામાં બંધનું એલાન આપ્યું છે.
- તથા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.
- તેની સાથે જ મોરારીબાપુ (Morari bapu) જેમ માફી માટે દ્વારકા ગયા હતા તેમ પબુભા માણેક પણ બાપુ પાસે આવી માફી માંગે તેવી માંગ પણ કરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News