NCP

  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા એવા શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી (NCP) રાજીનામું આપ્યું છે.
  • શંકરસિંહ વાઘેલાએ NCP ના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું (resignation) આપ્યુ હોવાની માહિતી તેમણે ટ્વિટ કરી આપી છે.
  • શંકરસિંહે પાર્ટીના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે.
  • શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં નવો ચર્ચાનો વિષય ઊભો થયો છે.

  • તાજેતરમાં NCP એ શંકરસિંહને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવી જયંત પટેલ(બોસ્કી)ને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા.
  • શંકરસિંહ વાઘેલાએ તેની 50 વર્ષની રાજકીય કરિયરમાં અત્યાર સુધીમાં 5 પક્ષ બદલી ચૂક્યા છે.
  • જ્યારે વર્ષ 2017થી લઈ 2020 સુધીમાં એટલે કે ત્રણ વર્ષમાં જ ત્રણ પક્ષ બદલ્યાં છે.
  • બાપુએ તાજેતરમાં રાજકીય ઘટનાઓ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને તાલુકા-જિલ્લા અને રાજ્યોના પદાધિકારીઓ પાર્ટીથી અસંતુષ્ટ હોવાનાનું પોતાના રાજીનામાનું કારણ ગણાવ્યું હતું.
  • ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાતના એનસીપી (NCP) અધ્યક્ષ તરીકે શંકરસિંહ વાઘેલાને હટાવીને જયંત પટેલ ઉર્ફે બોસ્કીની નિમણૂંક કરવાથી તેઓ નારાજ હતા.
  • ગુજરાત વિધાનસભામાં વિપક્ષનેતા રહી ચૂકેલા અને કોગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ 2019માં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આવ્યું હતું.
  • ત્યારબાદ ભાજપમાં જોડાવાની અફવાઓ પ્રબળ બની હતી.
  • જોકે, શંકરસિંહ વાઘેલાએ એનસીજીનો છેડો પકડ્યો હતો.
  • એનસીપીના હાઈકમાર્ડ દ્વારા બાપુને એનસીપી (NCP) માં જનરલ સેક્રેટરીનો કાર્યભાર આપ્યો હતો.
  • ત્યારબાદએનસીપી (NCP) ના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે પણ વરણી કરવામાં આવી હતા.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024