Supreme Court
- ઓરિસ્સા જગન્નાથ પુરીમાં રથયાત્રા કાઢવા પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંજૂરી આપી છે.
- જોકે, સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ છૂટછાટ અમુક શરતોને આધિન આપી છે.
- સુપ્રીમ કોર્ટે (Supreme Court) જણાવ્યું છે કે, પુરીની રથયાત્રા સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કર્યા વગર મંદિર સમિતિ, રાજ્ય અને કેન્દ્ર સરકારના સમન્વય સાથે આયોજિત કરવામાં આવશે.
- જોકે, સાથે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને અધિકાર આપ્યો છે કે તેઓ ઇચ્છે તો રથયાત્રા (Rath Yatra) પર રોક લગાવી શકે છે.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે.
- લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જોઈએ.
- આ સાથે જ કહ્યું કે, પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે.
- Gujarat University : BSC, B.COM, BBA માટે આટલા વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું
- Srinagar :શોપિયામાં 4 આતંકીને મોતને ઘાટ ઉતાર્યા ,3ની કરી ધરપકડ
- કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને પહેલા સુપ્રીમ કોર્ટે રથયાત્રા કાઢવા પર રોક લગાવી દીધી હતી.
- જેના વિરુદ્ધમાં અરજી કરવામાં આવી હતી.
- સોમવારે આ અરજી પર સુનાવણી થઈ હતી.
- આ અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે (Supreme Court)માં કહ્યું હતું કે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ રથયાત્રાને જાહેરજનતાની ભાગાદારી વગર કાઢી શકાય છે.
- આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રાને મંજૂરી આપી દીધી છે.
- તેની સાથે કોર્ટે અમુક શરતો પણ મૂકી છે.
- સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યુ કે, અમે આ નિર્ણય રાજ્ય સરકાર પર છોડીએ છીએ કે તે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાના ખતરાને ધ્યાનમાં રાખીને ધાર્મિક આયોજનને રોકવા માટે સ્વતંત્ર છે.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કર્યા વગર મંદિર કમિટિ, રાજ્ય અને કેન્દ્ર સરકાર સમન્વય કરીને રથયાત્રાનું આયોજન કરી શકે છે.
- સુપ્રીમ કોર્ટે કોવિડ 19 વૈશ્વિક મહામારીને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવવા અંગે 18 જૂનના રોજ તેના આદેશ વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી કરી હતી.
- સીજેઆઈ એસએ બોબડેએ પુરી રથયાત્રાના આયોજન અંગે દાખલ અરજીની સુનાવણી માટે ત્રણ જજોની ખંડપીઢ બનાવી હતી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement