Nita Ambani

  • Nita Ambani અને રિલાયન્સ ફાઉન્ડેશનનો સમાવેશ અમેરિકાનું અગ્રણી મેગેઝીન ટાઉન એન્ડ કન્ટ્રીના સમર ઇશ્યૂના વર્ષ 2020ના ટોચના દાનેશ્વરીઓની યાદીમાં કરવામાં આવ્યા છે.
  • Nita Ambani (નીતા અંબાણી) નો આ યાદીમાં સમાવેશ કોરોના વાયરસ મહામારીમાં લોકોને મદદ કરવા અને સામાન્ય લોકોનું જીવન બચાવવા માટે કરવામાં આવ્યો છે.
  • ટીમ કૂક, ઓપ્રા વિનફ્રે, લોરેન પોવેલ જોબ્સ, ધ લાઉડર ફેમિલી, ડોનેટેલા વર્સેસ, માઇકલ બ્લૂમબર્ગ, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને અન્યો સાથે નીતા અંબાણીનો આ યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે સમાવેશ કરાયો છે.
  • ટાઉન એન્ડ કન્ટ્રી અમેરિકાનું અગ્રણી લાઇફસ્ટાઇલ મેગેઝીન છે અને સતત 1846થી પ્રસિદ્ધ થતું સૌથી જૂનું મેગેઝીન પણ છે.
  • વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન ગરીબોને જમાડયા થતા આર્થિક રીતે મદદ કરી હતી.
  • તેમજ ભારતની પહેલી કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરવાની રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું નેતૃત્વ કરવા સહિતના Nita Ambani ના કાર્યો પર મેગેઝીને પ્રકાશ પાડ્યો હતો.
  • Nita Ambani અને ફાઉન્ડેશનના પ્રયાસોની સરાહના કરતાં મેગેઝીને નોંધ્યું છે.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પરોપકારી પહેલ કરનાર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ Nita Ambani એ કોરોના મહામારી સામે લડનારા યોદ્ધાઓ અને ગરીબોમાં ભોજન અને માસ્કનું વિતરણ કર્યું હતું,
  • ભારતની પહેલી કોવિડ-19 હોસ્પિટલ દર્દીઓને સારવાર આપવા માટે યુદ્ધના ધોરણે ઊભી કરી હતી.
  • તથા ઇમજરન્સી ફંડમાં 72 મિલિયન અમેરિકી ડોલરનું યોગદાન પણ આપ્યું હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement

Nita Ambani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024