Rain
- ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે.
- તો અમદાવાદમાં થોડા દિવસોના વિરામ બાદ ફરીથી વરસાદ (Rain) પડવાનો શરૂ થયો છે.
- બુધવારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
- આખું આકાશ કાળા વાદળોથી ઘેરાયું હતું.
- તો બપોર બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) પડ્યો હતો
- સામાન્ય વરસાદ પડવાની સાથે મીઠાખળી અંડર પાસમાં પાણી ભરાયા હોવાથી સાવચેતીના ભાગરૂપે મીઠાખળી અંડર પાસ બંધ કરવામાં આવ્યો છે.
- તેમજ અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો.
- પશ્વિમ અમદાવાદની વાત કરીએ તો બોપલ, એજી હાઈવે, વસ્ત્રાપુર, મકરબામાં વરસાદ (Rain) પડ્યો હતો.
- Std-8 ની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો વિગત
- Gujarat : 5માં લોકાયુક્ત તરીકે કોની પસંદગી થઈ? જાણો વિગત
- Sanand : GIDCમાં આવેલી ડાયપરની કંપનીમાં વિકરાળ આગ
- આ ઉપરાંત સાયન્સ સીટી, સોલા, થલતેજ, ગોતા, ભાડજ, રાણીપ, ન્યૂ રાણીપ, ઘાટલોડિયા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) પડ્યો હતો.
- આ સાથે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ પણ સર્જાયઈ હતી.
- હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો, મધ્યમ વરસાદ થઈ શકે છે.
- સાથે સાથે પવનની ગતી 40 કિલોમિટર પ્રતિ કલાક રહેશે.
- ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને નર્મદા, સૌરાષ્ટ્ર- કચ્છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે.
- આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ (Rain) ની આગાહી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News