karni sena

  • સમગ્ર ભારત દેશમાં અત્યારે ચાઇના પ્રોડક્ટસનો વિરોધ થતા જોવા મળે છે.
  • તો અમદાવાદમાં પણ ચીનની પ્રોડક્ટનો વિરોધ થતો કિસ્સો સામે આવ્યો છે.
  • રાષ્ટ્રીય કરણી સેના (karni sena) એ ચાઇના પ્રોડક્ટસનો વિરોધ કરતા અમદાવાદ શહેરના રિલીફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્ષને બંધ કરાવ્યું હતું.
  • કરણી સેના (karni sena)ના કાર્યકરો મોટી સંખ્યામાં ચાઇના મોબાઈલ- પાર્ટ્સના માર્કેટ ગણાતા એવા મૂર્તિમંત કોમ્પ્લેક્ષ પર પહોંચી જઈ સૂત્રોચ્ચાર અને વિરોધ કર્યો હતો.
  • વિરોધના પગલે કોમ્પ્લેક્ષમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો।
  • તથા વેપારીઓએ તાત્કાલિક દુકાનો પણ બંધ કરી દીધી હતી.
  • કરણી સેના (karni sena) ના કાર્યકરોએ ચીનની પ્રોડક્ટનો વિરોધ કર્યો પરંતુ તેમાં એમને સોશિયલ ડિસ્ટન્સ ના જાળવ્યું
  • એમના આ વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
  • અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધુ ફેલાઈ રહ્યું છે
  • ત્યારે રીલિફ રોડ પરની ચાઈના માર્કેટ ગણાતી મૂર્તિમંત કોમ્પ્લેક્ષ ખાતે વિરોધ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
  • તો કેટલાક લોકો માસ્ક વગરના જોવા મળ્યા હતા.
  • પોલીસ હાજર હતી છતાં ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બાબતે કોઈ કાર્યવાહી કરતી જોવા મળી ન હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024