Cabinet

  • PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી Cabinet (કેબિનેટ)ની બેઠકમાં કેટલાક મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
  • Cabinet (કેબિનેટ)ની બેઠકમાં પશુધન વિકાસ માટે 15000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • તેનાથી દૂધનું ઉત્પાદન પણ વધશે અને લાખો લોકોને રોજગાર પણ મળશે.
  • તથા 1482 શહેરી સહકારી બેંકો અને 58 બહુ-રાજ્ય સહકારી બેંકો સહિત સરકારી બેંકોને હવે ભારતીય રિઝર્વ બેંકની સુપરવાઇઝરી પાવર્સ હેઠળ લાવવામાં આવી છે.
  • આ માટે Cabinet (કેબિનેટ) એ એક વટહૂકમ પસાર કર્યો છે જેને રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલવામાં આવશે.
  • જાણવાનું કે, કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશમાં કુશીનગર આંતરરાષ્ટ્રિય એરપોર્ટને મંજૂરી આપી દીધી છે.
  • આ આંતરરાષ્ટ્રિય એરપોર્ટનાં કારણે બૌદ્ધ ધર્મનાં અનુયાયીઓને કુશીનગર આવવામાં સરળતા રહેશે.
  • PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે
  • સ્પેલિંગ મિસ્ટેકનાં કારણે કોઈ જાતિનાં લોકોને આરક્ષણનાં લાભથી વંચિત ના થવું પડે, ઓબીસી કમિશન હવે એ વાતનું પણ ધ્યાન રાખશે
  • તથા કમિશન આનો રિપોર્ટ જાન્યુઆરી 2021 સુધી આપી શકે છે,
  • એટલે કે પહેલાથી નક્કી સમયમાં 6 મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો છે.
  • Cabinet (કેબિનેટ) ઉત્તર પ્રદેશનાં કુશીનગરમાં આંતરરાષ્ટ્રિય એરપોર્ટને પણ મંજૂરી આપી હતી.
  • આમાં 3 કિમીની એરસ્ટ્રીપ બની ચુકી છે. આમાં એરબેઝ જેટલું મોટું વિમાન ઉતરી શકશે.
  • આનાથી થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર અને શ્રીલંકાથી આવનારા બૌદ્ધ શ્રદ્ધાળુઓને ફાયદો થશે.
  • તેની સાથે જ આની આસપાસનાં જિલ્લાઓને પણ ફાયદો થશે.
  • કેન્દ્રિય મંત્રીઓ પ્રકાશ જાવડેકર, જિતેન્દ્ર સિંહ અને ગિરિરાજ સિંહે Cabinet (કેબિનેટ)માં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી આપી.
  • મુદ્રા લોન અંતર્ગત શિશુ લોનનાં વ્યાજમાં 2 ટકાની છૂટ મળશે.
  • આનાથી 9 કરોડ 37 લાખથી વધારે લોકોને લાભ મળશે.
  • મુદ્રા લોન હેઠળ 50 હજાર રૂપિયા સુધીની લોનને શિશુ લોન કહે છે.
  • આ યોજના 1 જૂનનાં શરૂ થશે અને મે 2021 સુધી ચાલશે.
  • આ વર્ષે આના પર 1546 રૂપિયાનો ખર્ચ થશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024