AAR
- ગુજરાતમાં ટેક્સ મામલાના ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR) એ સ્પષ્ટ કર્યું છે કે, પેક રેડી ટૂ ઇટ પોપકોર્ન પર 18 ટકા GST લાગશે.
- AAR એ પોતાના આદેશમાં કહ્યું છે કે, જે હમ્બલ પેક પોપકોર્ન છે તે સ્ટાન્ડર્ડ અનાજમાં નથી આવતું.
- તેમા તેલ હોય છે અને તે એક પ્રકારે રાધેલુ હોય છે.
- આ તે પોપકોર્ન માફક નથી હોતુ.
- જેને માઇક્રોવેવમાં બનાવીને ખાવામાં આવે છે.
- માટે તેના પર 18 ટકા જીએસટી લાગશે.
- કર્ણાટકમાં માલાબાર પરાઠા પર 18 ટકા જીએસટી લગાવ્યા બાદ ગુજરાતમાં પોપકોર્ન પર 18 ટકા જીએસટી આપવાનો આદેશ આવ્યો છે.
- પરાઠા માફક આ વખતે પણ આ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
- CBSE : જુલાઈમાં થનારી બોર્ડ પરીક્ષા કરાઈ રદ, જાણો વિગત
- ગરમીમાં છાશને અમૃત સમાન માનવામાં આવે છે.
- અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે કિન્નરે કર્યું ફાયરિંગ.
- રિપોર્ટ અનુસાર સૂરકના એક પેક કોર્ન (પોપકોર્ન) મેન્યુફૈક્ચર જય જલારામ એંટકપ્રાઇઝે આ આઇટમ પર જીએસટી લાગવા વિશે સ્પષ્ટીકરણ માટે AAR સાથે સંપર્ક કર્યો હતો.
- આ કંપની ‘જેજે પોપકોર્ન’ ના નામથી રેડી ટૂ ઇટના નામથી પોપકોર્નનું વેચાણ કરે છે.
- કંપનીનુ કહેવું હતુ કે, આ આઇટમ પર 5 ટકાથી વધારે જીએસટી ન લગાડવો જોઇએ.
- પરંતુ AAR એ કહ્યું કે તેના પર 18 ટકા જીએસટી જ લાગશે.
- નોંધનિય છે કે, મોદી સરકારે વન નેશન, વન ટેક્સની અવધારણા અંતર્ગત જીએસટીને લાગૂ કર્યું હતું.
- પરંતુ ઘણા નિયમો પર મતભેદ અથવા ભ્રમની સ્થિતિ બનેલી જોવા મળે છે.
- ISRO : પ્રાઇવેટ કંપની પણ બનાવી શકશે રોકેટ અને સેટેલાઇટ.
- BTP ના MLA પિતા પુત્રએ પોતાને જીવનું જોખમ હોવાનું કહી રાષ્ટ્રપતિને લખ્યો પત્ર
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News