SGSU

  • ડો. રૂસ્તમ નરીમાન સદરીની ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા SGSU (સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી) ગાંધીનગરની બોર્ડ ઓફ ગવર્ન્સ (સિન્ડીકેટ) સભ્ય તરીકે ત્રણ વર્ષ માટે ફરીથી રાજ્ય સરકારે નિમણૂંક કરી છે.
  • ડો. રૂસ્તમ નરીમાન સદરી નવસારી જિલ્લાના વિવિધ રમત ગમત મંડળોમાં પ્રમુખ, મંત્રી અને સભ્યો તરીકે જોડાયેલા છે.
  • તથા જે.ઝેડ.શાહ. આર્ટસ એન્ડ એચ.પી.દેસાઈ કોમેર્સ કોલેજ, અમરોલી ખાતે શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક તરીકે ડો. રૂસ્તમ નરીમાન સદરી ફરજ બજાવે છે.
  • ડો. રૂસ્તમ સદરીની સતત બીજી વખત નિમણૂંક થવા બદલ નવસારી જિલ્લા રમત ગમત મંડળ ના આચાર્ય બોમી જાગીરદાર, મંત્રી ડો. મયુર પટેલ, ડો. ભાવેશ દેવતા, સભ્યો અને રમતગમતપ્રેમીઓએ ડો. રૂસ્તમ સદરીને શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા
  • તેઓ SGSU (સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી) માં બોર્ડ ઓફ ગવર્નસમાં વધુ સફળતા મેળવે તેવી લાગણી વ્યકત કરી હતી. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024