Election
- વૈશ્વિક મહામારીની અસર Election (ચૂંટણી)ઓ પર પણ જોવા મળે છે.
- અમદાવાદ સહિત રાજ્યભરની મહાનગરપાલિકાની ચૂંટણી જે ડિસેમ્બરમાં થવાની હતી એ પાછી ઠેલીને એપ્રિલ 2021 માં યોજવામાં આવી શકે છે.
- જોકે Election (ચૂંટણી) ના ત્યાં સુધી વહીવટદારનું શાસન આવી શકે છે,
- રાજ્યમાં જો 14 દિવસ સુધી કોરોનાનો એકપણ કેસ ના આવે પછી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.
- Kutch : દરિયાઇ વિસ્તારમાં કરોડોની કિંમતના ચરસના પેકેટ મળ્યાં
- South Gujarat : સવારથી જ વરસાદની થઈ પઘરામણી, 1.2 ઈંચ સુધી વરસાદ નોંધાયો
- Congress નેતા ભરતસિંહ સોલંકીને થયો કોરોના, ભાજપ-કોંગ્રેસ બંનેને ખતરો, જાણો કેમ?
- સુત્રો મુજબ મહાપાલિકાની ચૂંટણી 2020માં નહીં યોજાય પરંતુ એપ્રિલ 2021માં આવી શકે છે.
- સુત્રોએ જણાવ્યું હતું કે કોરોનાના કહેર વચ્ચે આ નિર્ણય લેવાયો છે.
- તેમજ અમદાવાદ, વડોદરા અને સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે.
- આ કપરાકાળમાં આ 3 શહેરોમાં Election (ચૂંટણી) કરવી શક્ય નથી.
- તથા માત્ર એકાદ બે મહાનગરપાલિકાની ચૂંટણી કરી ન શકાય તેથી મહાપાલિકાની ચૂંટણી 2021માં એપ્રિલમાં યોજવામાં આવશે.
- Gujarat University : BSC, B.COM, BBA માટે આટલા વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું
- Kutch :માંડવીમાં 26 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર
- Srinagar :શોપિયામાં 4 આતંકીને મોતને ઘાટ ઉતાર્યા ,3ની કરી ધરપકડ
- સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા પછી નવા વિસ્તાર અને વોર્ડ સાથે Election (ચૂંટણી) થઈ શકે છે.
- તથા રાજ્ય સરકારે તાજેતરમાં જ સીમાંકન કરીને મહાનગપાલિકાઓનો વિસ્તાર વધારો કર્યો છે.
- જેને લીધે એક નવા વોર્ડની રચના પણ કરવાની હોવાથી તે પ્રક્રિયા પૂર્ણ થયા પછી નવા વિસ્તાર અને વોર્ડ સાથે ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા છે.
- જોકે આ વર્ષે ડિસેમ્બરમાં મહાપાલિકાની ચૂંટણી યોજાવાની છે.
- પરંતુ ગુજરાતભરમાં કોરોના કહેરના કારણે સમયસર ચૂંટણી યોજવી મુશકેલ બની શકે છે.
- ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જો 14 દિવસ સુધી એકપણ કેસ ન આવે તો જ Election (ચૂંટણી) યોજાઈ શકે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement