Visakhapatnam

  • આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં મંગળવારે સવારે એક ફેક્ટરીમાં ગેસ લીક થયો છે.
  • ગેસ લીકનીઘટનામાં બે કર્મચારીઓના મોત થયા છે.
  • તેમજ 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • સેનર લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આ ઘટના બની.
  • ફેક્ટરીમાં બેન્જીમિડેલોજ ગેસ લીક થયો છે.
  • પોલીસના જણાવ્યા મુજબ, જે લોકોના મોત થયા છે તેઓ સાઈટ પર હાજર હતા.
  • જો કે બીજી કોઈ જગ્યાએ ગેસ ફેલાયો નથી, સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.
  • Mumbai ની તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
  • ATS એ રાજ્યમાંથી વધુ 50 વિદેશી હથિયાર કર્યા જપ્ત
  • અંદાજે બે મહિનામાં આ ત્રીજી વખત ગેસ લીક થવાની ઘટના થઈ છે.
  • 8 મે ના રોજ વિશાખાપટ્ટનમ (Visakhapatnam) ના વેંકટપુરમ ગામની એક કેમિકલ ફેક્ટરીથી સ્ટાઈરીન ગેસ લીક થવાના કારણે 11 લોકોનું મુર્ત્યું થયું હતું.
  • તે ઘટનામાં બે બાળકો પણ સામેલ હતા.
  • તો ગેસ એલજી પોલિમર્સ પ્લાન્ટમાંથી લીક થયો હતો.
  • આ સ્ટાઈરીન ગેસનો ઉપયોગ પ્લાસ્ટિક, ફાઈબર ગ્લાસ, રબર અને પાઈપ બનાવવા માટે થાય છે.
  • ગેસની અસર પ્લાન્ટની આજુ બાજુ 3-4 કિમી સુધી જોવા મળી હતી.
  • પોલીસને અંદાજે 50 લોકો રસ્તા ઉપર જ બેભાન જોવા મળ્યા હતા.
  • કુર્નૂલ જિલ્લાના નંધાલ શહેરમાં એસપીવાઈ એગ્રો કેમિકલ ફેક્ટરીમાં 27 જૂને અમોનિયા ગેસ લીક થવાના કારણે એક મેનેજરનું મોત થયું છે.
  • તેમજ ત્રણ મજૂરોની તબિયત ખરાબ થઈ હતી.
  • આ ઘટના સમયે ફેક્ટરીના કુલ 5 લોકો હતા.
  • આ ફેક્ટરી સ્વર્ગસ્થ પૂર્વ સાંસદ એસપીવાય રેડ્ડીની છે જે નંદી ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયર કંપની છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024