Domestic violence

  • દેશમાં ગણી સ્ત્રીઓ Domestic violence (ઘરેલું હિંસા) નો શિકાર બનતી હોય છે.
  • તો અમદાવાદ શહેરના વાડજમાં પણ આવો જ Domestic violence (ઘરેલું હિંસા)નો કિસ્સો સામે આવ્યો છે.
  • અમદાવાદનાં વાડજ વિસ્તારમાં પતિના શારીરિક અને માનસિક ત્રાસના કારણે પરણિતા એ ફિનાઈલ પી લેતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
  • પત્નીનો આક્ષેપ છે કે, તેનો પતિ અન્ય યુવતી સ્ત્રી સાથે ફોનમાં વાતચીત કરતો હતો અને તેનું રેકોર્ડિંગ તેણે સાંભળ્યું હતું તેથી તેણે આ પ્રકારનું પગલું ભર્યું છે.
  • ફરિયાદી મહિલાના લગ્ન વર્ષ 2009માં આરોપી સાથે થયા હતા.
  • તેમને સંતાનમાં એક દસ વરસની દીકરી અને નવ વર્ષનો દીકરો છે.
  • ફરિયાદીને તેનો પતિ વર્ષ 2012માં દીકરાના જન્મ બાદ વ્યવસ્થિત રાખતો ન હતો
  • તથા વારંવાર રૂપિયાની માગણી પણ કરતો હતો.
  • આ ઉપરાંત ફરિયાદી રૂપિયા ન આપે તો તેની સાથે મારઝૂડ કરતો હતો.
  • આ પ્રકારે આરોપી પતિ તેની પત્ની પર Domestic violence (ઘરેલું હિંસા) કરતો હતો.
  • એટલું જ નહીં ફરિયાદીનો આરોપ છે કે તેના પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ છે.
  • તેથી તેનો પતિ વારંવાર તેને ધમકી આપતો હતો કે તેના માતા-પિતાને ત્યાં ચાલી જાય.
  • અથવા તો જો તેને ઘરમાં રહેવું હોય તો માતા-પિતાના ત્યાંથી રૂપિયા લઈ આવે.
  • 26 જૂનના દિવસે ફરિયાદીના પતિએ અન્ય કોઈ યુવતી સાથે મોબાઇલમાં વાતચીત કરી હોવાનું રેકોર્ડિંગ ફરિયાદીએ સાંભળી લેતા તેને લાગી આવ્યું હતું
  • એને તેણે તેના પતિના શારીરિક અને માનસિક ત્રાસના કારણે ફિનાઇલ પીધું.
  • ફરિયાદીની દીકરીએ આ બાબતની જાણ તેના સંબંધીઓ ને કરતા ફરિયાદીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
  • અત્યારે પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024