Pakistan
- પાકિસ્તાન (Pakistan) માં શુક્રવારે બપોરે બસ દુર્ઘટનામાં 19 શીખ શ્રદ્ધાળુના મોત નિપજ્યા છે.
- એક બસમાં શીખ શ્રદ્ધાળુ લાહોરથી કરાચી જઇ રહ્યા હતા.
- તો તેમની બસ શાહ હુસૈન એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઇ ગઇ હતી.
- આ દુર્ઘટના ફારૂકાબાદ સ્ટેશન પાસે બની હતી.
- તથા પાકિસ્તાન (Pakistan) ની ન્યૂઝ વેબસાઇટ ધ ડોન ન્યૂઝ અનુસાર 15 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
Update : Train-Coaster collided
Total Expired: 19
Total injured: 08
All patients will be shift DHQ SKP#pakistan #trainaccident#GoryVideo pic.twitter.com/NYATkRzt79— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ راویندرسنگھ روبن (@rsrobin1) July 3, 2020
- રેલવે અધિકારીઓએ કહ્યું કે અકસ્માતનું કારણ ફાટક વિનાનું રેલવે ક્રોસિંગ છે.
- તો શાહ હુસૈન એક્સપ્રેસ અહીં ઝડપથી નિકળી રહી હતી.
- જો કે આ સમયે બસના ડ્રાઇવરે પણ ગેટ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
- પરંતુ બસ-ટ્રેન વચ્ચે અકસ્માત સર્જ્યો।
- તો ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.
- પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી.
- ઉપરાંત રેલવે મંત્રી શેખ રશીદે તપાસના આદેશ આપ્યા છે.
- મળેલ માહિતિ મુજબ બધા શીખ શ્રદ્ધાળુ નનકાના સાહિબથી પરત આવી રહ્યા હતા.
- Online franchise લેવી વેપારીને પડી ભારે, જાણો વિગત
- Ankleshwar : હાઇવે નં-48 પાસે આ કારણસર થઈ ગેસ લીકેજની ઘટના
- જો કે અગાઉ પાકિસ્તાન (Pakistan) માં ગત વર્ષે ઓક્ટોબરમાં તેજગામ રેલવે દુર્ઘટના થઇ હતી.
- તે દુર્ઘટનામાં 89 લોકોના મોત થયા હતા.
- ત્યારે ઈમરાન ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો.
- આ વીડિયો નવાઝ શરીફના સમયનો હતો.
- ત્યારે ઈમરાને રેલવે દુર્ઘટના બાદ રેલમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
- જોકે તેજગામ દુર્ઘટના બાદ રેલવે મંત્રી શેખ રશીદનો ઇમરાને બચાવ કર્યો હતો.
- આ સિવાય 1 જુલાઇ 2019ના સાદિકાબાદમાં માલગાડી અને એક્સપ્રેસ ટ્રેનની ટક્કરમાં 11 લોકોના મોત થયા હતા.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News